Description
ડૉ મહાકાલ Bait &EPN ટેકનોલોજી ની ખરીદી કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
હાલમાં આપણી કંપની દ્વારા આપને પેકેટ મળેલ છે તે અત્યંત ઉપયોગી એવા નિમેટોડ છે જે આપના પાકમાં આવતી ૨૦૦ કરતા વધારે જીવતો ના નિયંત્રણ માટે રાત દિવસ કાર્ય કરે છે.
અત્યારે અમો આપને ટ્રાયલ પેક આપેલ છે જેનું મૂલ્ય – ૧૨૦૦ રૂપિયા ૧ કિલો ના છે.
આપણે હાલમાં નવીન Bait &EPN ટેકનોલોજી જેનું બ્રાન્ડ નામ ડૉ.મહાકાલ ના ટ્રાયલ આપણે બનાસકાંઠા,સાબરકાંઠા અને બોટાદ ના ખેડૂતો દ્વારા અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે.
આ Bait ટેકનોલોજી માં એક એવા બેક્ટેરિયા છે જે જીવાતને આકર્ષણ કરે છે. અને EPN દ્વારા પાકને નુકશાન કરતી જીવાત ઈયળ ને યજમાન બનાવી ભક્ષણ કરી ને પોતાની પ્રજોત્પતિ વધારે છે.
અત્યારે હાલમાં આપણે પ્લાસ્ટીક બેગમાં મટીરીયલ પાવડર સ્વરૂપમાં આવે છે.
Reviews
There are no reviews yet.