Natural pesticides-KAMA YouTube Video

Natural pesticides-KAMA YouTube Video post thumbnail
0 2 Comments

Natural pesticides Videos:

Watch our Natural pesticide products videos on KAMA YouTube and stay connected!

કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રા. લી. દ્વારા કૃષિ સમસ્યાના સમાધાન અને નક્ષત્ર આધારિત ખેતી કરાવી, જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. જો તમે એક કૃષિ હોઉં તો KAMA YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો. જેથી તમે કૃષિ સમસ્યાના સમાધાન અને નક્ષત્ર આધારિત ખેતી કરી સમૃદ્ધ બનો.

અમારી યૂટ્યૂબ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી ખેડૂત મિત્રો રોગમુક્ત (જૈવિક ખેતી) વધુ ઉત્પાદન મેળવી શકે. તમારી સમસ્યાના ઉકેલ માટે અમારા વિડિઓ સતત જોતો રહો. જેમાં તમને જોવા મળશે કે કૃષિ મિત્રો જૈવિક ખેતી કરી કઈ રીતે રોગમુક્ત વધુ ઉત્પાદન મેળવે છે. અમે દર મહિને નક્ષત્ર આધારિત તારીખ આપીએ છીએ કે ક્યારે પાક વાવણી કરવી, ક્યારે ખેડ કરવી અને ક્યારે દવાનો છંટકાવ કરી શકાય. જે અનુસરવાથી તમારો પાક રોગમુક્ત અને વધુ મળશે.

About kama:

રાસાયણિક દવા ખાતર કરતા જૈવિક દવા ખાતર ના ઉપયોગ થી વધુ ઉત્પાદન નોંધાયું છે.રાસાયણિક ખેતી કરતા જૈવિક ખેતી જમીન,પર્યાવરણ અને સમગ્ર માનવજાત માટે નફાકારક અને આયુષ્ય વર્ધક છે.

મોંઘા રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ કરીને કેન્સર જેવા ભયંકર રોગોને નોતરું આપી દવાખાનામાં લખો ખર્ચ કરવા કરતા સો થી હજાર રૂપિયા જેટલા સસ્તા દરે પ્રાપ્ત થતા જૈવિક દવા ખાતર ના ઉપયોગ કરીને સ્વાસ્થયને સુરક્ષિત કરીએ તથા દવાખાનામાં થતા લાખોના ખર્ચ થી બચીએ.

ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાઓ અભિયાન:

કામા ઇન્ટરનેશનલ ઓર્ગનિકે ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાઓ અભિયાન દ્વારા ઝુમ્બેશ ચલાવી છે કે સૌનું સ્વાસ્થ્ય સુરક્ષિત અને સૌ નિરોગી બને તથા ઓર્ગનિક રીતે પાકનું ઉત્પાદન થઇ શકે તે માટે જૈવિક દવાખાતર તૈયાર કરી દરેક ખેડૂતમિત્રો સૌ પાસે પહુંચાડવુ.

કામા ઇન્ટરનેશનલ ઓર્ગનિક જુદી જુદી ૪૨+ જૈવિક પ્રોડક્ટ બનાવી છે કે જેના ઉપયોગથી ઉત્પન્ન થતો પાક ઝેરમુક્ત,સ્વસ્થ અને પોષકતત્વોયુક્ત રહે.જમીનનું બંધારણ સુધરે, જમીન પોચી બને અને તેને પૂરતા પોષક મળી રહે છે.

કામા ઇન્ટરનેશનલ ઓર્ગનિક ૯ વર્ષો થી જૈવિક ક્ષેત્રમાં ગુજરાત તથા ગુજરાતની આજુબાજુના રાજ્યોમાં જૈવિક ઉત્પાદકો પુરા પડે છે.અમારો મુખ્ય ધ્યેય નાના બાળકથી લઈને વૃદ્ધોને તંદુરસ્ત રાખી સૌના જીવનનું રક્ષણ કરી દવાખાના માં થતા લાખોના ખર્ચ થી રાહત આપવાનો છે.જેથી એક રોગમુક્ત નિરોગી ભારતનું નિર્માણ થાય.

કામા ઇન્ટરનેશનલ ઓર્ગનિક પાસે દરેક ધન-ધાન્ય,ફળ,શાકભાજી માટે જૈવિક ઉત્પાદક(પ્રોડક્ટ) છે.જે સસ્તા દરે દરેક ખેડૂતમિત્રોને મળી રહે તેવા અમારા પ્રયાસો છે.

કામા ઇન્ટરનેશનલ ઓર્ગનિક પ્રા. લી. દ્વારા ખેડૂતોને કઈ રીતે રોગ મુક્ત અને વધુ ઉત્પાદન મેળવવું તે માટે યોગ્ય સલાહ સૂચન પૂરું પાડવામાં છે.જેથી ખેડૂતોને વધુ આવક મળે અને મોંઘા રાસાયણિક ખાતરો ના ઉપયોગથી મુક્તિ મળે.

અમારી સાથે જોડાઈને જૈવિક ખેતી કરતા ખડૂત મિત્રોના વિડિઓ જુઓ.જે જૈવિક ઉત્પાદન કરી સંતુષ્ટ થયા છે.જેમના અનુભવ મેળવી તમે પણ આ રીતે જૈવિક ખેતી અપનાવો. જેથી તમારો પાક ૧૫-૪૫ ટકા વધે અને રોગોથી છુટકારો મળે.

KAMA YouTube Channel link: https://www.youtube.com/c/KisanAgriMall

For Buy our Natural pesticides click here: https://kisanagrimall.com/kama-product/

Categories:

2 thoughts on “Natural pesticides-KAMA YouTube Video”

  1. Ashok Vyas says:

    Please give me details and schedule for chilly and Tamato 🍅 sowing.

  2. Vikramji Prahladji Thakor says:

    કપાસ મા જાણકારી આપ જો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *