fbpx

આખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો

આખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો post thumbnail
0 11 Comments
 • આણંદ / જમીનની ફળદ્રુપતા વધારી આપતી દવાનું મોગરીના યુવકે સંશોધન કર્યું
 • ગુજરાતમાં પ્રયોગ સફળ : રૂ. 100 જેવી નજીવી કિંમતમાં દ્રાવણ ઉપલબ્ધ.
 • એક એકર માં માત્ર ૫ મિલી અને ખર્ચ માત્ર ૧૦૦ રૂપિયા

આણંદ: જમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે જે ખેડૂત મિત્રો ને માત્ર ૧૦૦ રૂપિયા માં દ્રાવણ તૈયાર કર્યું છે. જે ખેડૂત મીત્રો સુધી પહોંચતું કરવામાં આવી રહ્યું છે માં ડો. ઊર્જા એક્ટીવેટર 182 નામે ઓળખાતું આ દ્રાવણનો હાલ ગુજરાત ના પાક તેમજ જમીનમાં સફળતાપૂર્વક પ્રયોગ કરાયો છે. માત્ર રૂા.100 જેવી નજીવી કિંમતમાં ઉપલબ્ધ આ દ્રાવણનો ઉપયોગ કરવાથી ખેડૂતો પોતાની આવક બમણી પણ કરી શકશે તેવો દાવો સંશોધનકર્તા યુવકે કર્યો છે.

આ વિડિઓ માં ડૉ. ઉર્જા એવટીવેટર ૧૮૨ નિર્માણ ખેડૂત મિત્રો માટે નવી દિશા

આ અંગે વાત કરતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ હરેશ પટેલ બંને ભાઈઓ ના અથાગ પરિશ્રમ અને મહેનત થી , છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ખેડૂતોના પ્રશ્નના ફલસ્વરૂપે કામા ઈન્ટરનેશનલ ઓર્ગેનિક દ્વારા ડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે. તેને જૈવિક પદ્ધતિ અનુસાર બનાવવામાં આવ્યું છે. જે જૈવિક ખેતી કરતાં ખેડૂત મિત્રોને અને રાસાયણિક ખેતી કરતાં ખેડૂત મિત્રો માટે આર્શીવાદરૂપ સાબિત થશે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવાનો છે.

ડૉ. ઉર્જા એવટીવેટર ૧૮૨ ની ૫ મિલી ૧ એકર માટે પર્યાપ્ત છે

નોંધનીય બાબત એ જ છે કે, આ પ્રવાહીના ઉપયોગથી મનુષ્ય, પ્રાણી કે અન્ય કોઈ જીવ જગતને કોઈ જ પ્રકારની આડઅસર થતી નથી. આ દ્રાવણને છાણીયા ખાતરમાં મિક્સ કરીને પણ જમીનમાં આપી શકાય છે અથવા તો ખુલ્લા પાણી સાથે કે ડ્રીપ ઈરીગેશન દ્વારા જમીનમાં આપી શકાય છે. સીધા છોડ પર પણ છંટકાવ કરીને જો આપવામાં આવે તો પણ પાકમાં જીવાત પડતી નથી. જમીનમાં આપવાથી જમીનને પોચી અને હરીયાળી બનાવે છે.

વાવેતર કરેલા પાકમાં આપવાથી નવા સફેદ તંતુમૂળમાં અઢળક વધારો થાય છે. જમીનમાં રહેલા ફૂગ અને જીવાતના ઈંડાને નિષ્ક્રિય કરે છે. જમીનમાં છીદ્વાવકાશમાં વધારો કરી નવા માઈક્રો ઓર્ગેનિઝમની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે. બઘા જ પાક જેમ કે, કપાસ-મગફળી, શાકભાજીના પાકો, રોકડીયા પાક, તેલીબીયાના પાક, કઠોળ, કંદમૂળ, બાગાયતી પાકમાં ઉપયોગ કરી શકાય છે. એક એકરમાં 200 લિટરના દ્વાવણનો ઉપયોગ કરી શકાય છે.

ડૉ ઉર્જા એકટીવેટર ઓનલાઇન થી આપ ખરીદી કરી શકો છે આપને આપના તાલુકા સુધી કુરિયર દ્વારા પહોંચતું કરવામાં આવશે.

ઓનલાઇન ખરીદી કરવા અહીં ક્લિક કરો

ખેડૂત મીત્ર કોઈ જૈવિક દવા કે ખેત ઉત્પાદન નું વેચાણ નું માર્કેટિંગ કરવા મગતાંહોય તેઓ માટે અમો ફ્રી માં માર્કેટિંગ કરી આપીશું આપનો લેખ ની ડિટેઇલ વૉટ્સઍપ કરો અને ફોટા મોકલી આપશો +91 9712824270

Categories:
haresh

11 thoughts on “આખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો”

 1. Dr. H. B. Kharecha says:

  We are producing fruit and vegetables. We want to market its

  1. haresh haresh says:

   please contact 9712824270

   1. Kanubhai c. Khatri says:

    How to use in mango plants

    1. haresh haresh says:

     400 Ltr Dr. Urja Activetore Liquid 2-3 time Drinching For 1 Acre Mango Plant

 2. Devrajbhai bijalbhai varsadiya says:

  Direct seling

  1. C.b.vaghela says:

   Mare amdavad thi najik ma sanand orgenic farmig chalu karvu se to mane total product kaya thi madse

 3. નિતેશભાઈ says:

  Dr. ઉર્જા એક્ટિવેટર 182

 4. Nilesh Patel says:

  I want to buy urja activator and unitech. How can I buy? Tell me price.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!